શોધખોળ કરો
રાજકોટઃ ગોંડલ રોડ પર વાહનચાલકોને હવે નહીં પડે ટ્રાફિકની સમસ્યા, નવા રિંગ રોડનું કરાશે લોકાર્પણ
રાજકોટના ગોંડલ રોડ પર વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા નહીં પડે. રાજકોટમાં નવા રિંગ રોડનું આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. જામનગર રોડથી કાલાવડ રોડ થઈ વાહનચાલકો પારડી ગામ થઈ સીધા ગોંડલ રોડ પર પહોંચી શકશે.
Tags :
Gujarati News Rajkot Gujarat News Traffic Problem Gondal Road Drivers Dedication ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Liveરાજકોટ
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Rajkot News: રાજકોટમાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થના સાત નમૂના સબસ્ટાન્ડર્ડ
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
આગળ જુઓ





















