શોધખોળ કરો
Rajkot Hotel Checking | રાજકોટમાં વાઇન શોપ ધરાવતી હોટલમાં હાથ ધરાયું ચેકિંગ, જુઓ અહેવાલ
Rajkot Hotel Checking | રાજકોટ-નશાબંધી શાખા ગાંધીનગરની રાજકોટમાં તપાસ. વાઇન શોપ ધરાવતી હોટેલોમાં તપાસ. ફોર્ચયુનગર,આરપીજી સહિતની હોટેલોમાં હાથ ધરાઇ તપાસ. દારૂના સ્ટોક સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















