શોધખોળ કરો
રાજકોટ: એસઓજીએ વધુ એક ડ્રગ્સ માફિયાની કરી ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં એસઓજીએ વધુ એક ડ્રગ્સ માફિયાને ઝડપી લીધો હતો. મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. 70 હજારની કિંમતનું 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે. મૂળ કચ્છનો વતની અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહેતા મુસ્કાત નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















