શોધખોળ કરો
રાજકોટઃ ધોરાજી સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત, ઠેર ઠેર પડ્યા છે ખાડા, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લાના તાલુકા મથક ધોરાજી હાઈવે બિસ્માર હાલતમાં છે.રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. હજુ તો અહીંયા સારો વરસાદ પણ નથી વરસ્યો એવામાં રસ્તાની હાલત કફોડી બની ગઈ છે. જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે.
Tags :
Gujarati News Rajkot Gujarat News Dhoraji Pits ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News State Highway Bismarઆગળ જુઓ





















