શોધખોળ કરો
Rajkot: મોબાઈલની બેટરી ફાટતા બે બાળકો થયા ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
બાળકોને મોબાઈલ આપતા વાલીઓ સાવધાન થઈ જાય. મોરબી જિલ્લામાંથી આવ્યો માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. મોરબી જિલ્લાના વાંકાનેરના વિનયગઢમાં મોબાઈલમાં બેટરી ફાટવાના કારણે બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. વિનયગઢમાં બે બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા. આ સમયે અચાનક મોબાઈલની બેટરી ફાટી હતી. મોબાઈલ બેટરી ફાટવાની આ ઘટનામાં બાળકી સપના ઠાકોરને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે. જ્યારે બાળક વિજયને વધારે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















