શોધખોળ કરો
Advertisement
Rajkot: લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ કર્યો ભાજપનો પ્રચાર, જુઓ વીડિયો
રાજકોટમાં લોક કલાકાત કિર્તીદાન ગઢવીએ ભાજપનો પ્રચાર કર્યો હતો. વોર્ડ નંબર 2ના ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કીર્તિદાન ગઢવી જોડાયા હતા. ભાજપના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયમીન ઠાકરની મિત્રતાના દાવે પ્રેમના તાંતણે બંધાઈને આવ્યા હોવાનું તેમણે કહ્યું હતુ. ''ભારત માતા કી જય''ના નાદ સાથે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજકોટ
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement