શોધખોળ કરો
રાજકોટમાં ટ્રાફિક પોલીસ હેરાન કરતી હોવાના આરોપ સાથે વેપારીઓએ બંધ પાળ્યો
રાજકોટમાં જુબેલી પાર્ક વિસ્તારના લોકો બાદ લોધાવાડ ચોકના વેપારીઓએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોધાવ્યો હતો. લોધાવાડ ચોક અને ભૂતખાના ચોકમાં વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને ટ્રાફિક પોલીસ વારંવાર વાહનો ટોઇંગ કરવામાં આવતા હોવાના આરોપ સાથે વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા. વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. વેપારીઓનું કહેવુ છે કે જ્યારે પણ કોઈ ગ્રાહક આવે ત્યારે ટોઈંગ વાન કસ્ટમરના વાહનોનું ટોઇંગ કરે છે જેથી વેપાર અને ધંધા પર અસર થઈ રહી છે.
રાજકોટ
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પરિવારવાદના આરોપોને લઈ મોટા સમાચાર
આગળ જુઓ





















