શોધખોળ કરો
Advertisement
Rajkot મનપાની ચૂંટણી અગાઉ કોગ્રેસને ફટકો,કોગ્રેસના ક્યા બે ઉમેદવારોના ફોર્મ રદ થયા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવો જ વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કૉગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. રાજકોટના વોર્ડ નંબર એકના કૉંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. મેન્ડેટ ન મળતા ભરત શિયાળનું ફોર્મ રદ થયું. તો વોર્ડ નંબર 4ના નારણભાઇ સવસેતાનું પણ ફોર્મ રદ થયું. નારણભાઈને 3 પુત્ર હોવાને કારણે ફોર્મ રદ થયાની પ્રાથમિક માહિતી છે.
રાજકોટ
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement