શોધખોળ કરો
કોણ બનશે સરપંચ?: રાજકોટના પરાપીપડિયા ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
રાજકોટના પરાપીપડિયા ગામમાં પાંચ વર્ષમાં થયેલી વિકાસની કામગીરી અંગેની માહિતી આપી છે. સરપંચે કહ્યું કે, ભૂર્ગભ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા 15 લાખના ખર્ચે ટાંકા બનાવવામાં આવ્યા છે. 27 લાખના ખર્ચે શાળા બનાવાઈ છે.
આગળ જુઓ
















