શોધખોળ કરો
Surat ના ગોડાદરામાં યુવકને અજાણ્યા શખ્સોએ માર્યો ઢોર માર, જુઓ CCTV
સુરતના ગોડાદરા વિસ્તારમાં જીવલેણ હુમલાની સીસીટીવી દ્વશ્યો સામે આવ્યા છે. બાઈક પર આવેલા બે શખ્સો દુકાન સામે ઉભા રહેલા વ્યક્તિ પર હુમલો કરે છે. જેમાં યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















