શોધખોળ કરો
આ શહેરમાં આવતા તમામ મુસાફરોનો થશે રેપિડ ટેસ્ટ, જુઓ વીડિયો
સુરતમાં વધતા કોરોના કેસ અંગે આક્રમક રણનીતિ અપનાવાઈ રહી છે. અહીં બસ સ્ટોપ પર મોટાપાયે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેરમાં આવતા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવાના પ્રયાસ શરૂ કરાયા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















