શોધખોળ કરો
Advertisement
સુરતના પુણા વિસ્તારમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી કરાઇ હત્યા, જુઓ CCTV
સુરતના પુણા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. ભાગ્યોદય ઈંડસ્ટ્રીઝ વિસ્તારમાં યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અંગત અદાવતમાં હુમલો કરવામા આવ્યો હતો. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરત
CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement