શોધખોળ કરો
Ayodhya Ram Mandir | 'ઘર ઘરમાં રામ આવી રહ્યા છે', સુરતની બિલ્ડિંગ પર લાગ્યું ભગવાન રામ વિશાળ બેનર
Ayodhya Ram Mandir | રામ મંદિર ને લઇ સુરત શહેરમાં ભારી ઉત્સાહ. સીટી લાઈટ ના એક બિલ્ડીંગ પર 120 ફૂટ ઉંચા રામ. સીટી લાઈટ વિસ્તારમાં આવેલ સુર્યા ગ્રીનવ્યૂ બિલ્ડીંગ. બિલ્ડીંગ ના આખા ભાગ માં 120 ફૂટ ઉંચુ બેનર લાગ્યું. 22 મી એ દિવાળી ની જેમ દીવડા પ્રગટાવી રામ ધૂન સાથે ઉજવણી કરવામાં આવશે. બિલ્ડીંગ ના લોકો નું કેહવું છે કે આખા બિલ્ડીંગ પર રામ નું પોસ્ટર લગાવાનો મતલબ હારી ઘર માં રામ આવી રહ્યા છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















