શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સુરતની સિવિલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્રણ મહિનાનો પગાર ના મળતા રોડ પર બેસી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ રોડ પર બેસી વિરોધ કરતા ટ્રાફિકજામ થયો હતો. વર્ગ ત્રણ અને ચારના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુપ્રિન્ટેન્ડેટ ઓફિસનો ઘેરાવ કરવા જતા કામદારોને અટકાવતા ઘર્ષણ થયું હતું,
સુરત
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
Surat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ
Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો
Surat: લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion