શોધખોળ કરો
સુરતઃ કોરોના કાળમાં પણ જહાંગીરપુરામાં વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવાયા
કોરોના સંકટ વચ્ચે સુરતના જહાંગીરપુરા વિસ્તારની વિવેકાનંદ ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવી કોમ્પ્યુટર કલાસ લેવામાં આવે છે તેવી ફરિયાદ ઉઠી હતી. શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવવા પર પ્રતિબંધ છતાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવી કમ્પ્યુટર ક્લાસ લેવામાં આવતો હતો. કોરોના સંકટ વચ્ચે સુરતમાં સરકારના જાહેરનામાના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















