શોધખોળ કરો

Surat Rain | સુરતના વાતાવરણમાં પલટો, જુઓ કેવો જામ્યો વરસાદી માહોલ?

Surat Rain | સુરતમાં સવારે વરસાદની ધમાકેદાર બેટીંગ શરૂ. પર્વત પાટિયા,પુણા,વરાછા ઉધના કતારગામ જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી.  લોકોમાં ખુશીનો માહોલ. નોકરિયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ખેડૂતોમાં ખુશીની લહેર.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જીલ્લાના વાતાવરણમાં પલટો. ઓલપાડ તાલુકાના કીમ, કુડસદ, કઠોદરા સહિતના ગામોમાં વરસાદ. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો. વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ. ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે સારા વરસાદની રાહ.

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદે દીધી દસ્તક. સુરત શહેરના વેડ,ડભોલી,સિંગણપોર,કતારગામ વિસ્તારમાં વરસાદ . કાળા ડિબાંગ વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. વરસાદ ના કારણે વાતાવરણ માં ઠંડક પસરી. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી મળી રાહત. જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ...

સુરત વિડિઓઝ

Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch VideoHurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch VideoGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ

જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય

Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ

Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા

Embed widget