શોધખોળ કરો
Navsari Railway Over Bridge | 19 ડિસેમ્બર પહેલા બિલીમારો ઓવરબ્રિજના લોકાર્પણ અંગે નિર્ણય લેવા કોંગ્રેસનું અલ્ટીમેટમ
Navsari Railway Over Bridge | ભારત સરકાર દ્વારા માળવાડીઓ માટે બનાવેલા ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત બીલીમોરા શહેરમાં દેસરા સ્થિત રેલ્વે ફાટક નં. 107 ઉપર ઓવર બ્રિજ 4 વર્ષે બનીને તૈયાર થયો, પણ 2 મહિનાથી વધુ સમય વીતવા છતાં લોકાર્પણનું મુર્હત આવતું નથી. જેથી સ્થાનિકો સાથે વિપક્ષ પણ બ્રિજનું લોકાર્પણ વહેલામાં વહેલું થાય એવી માંગ કરી રહ્યું છે, સાથે જ જો 19 ડીસેમ્બર સુધીમાં જવાબ ન મળે તો વિપક્ષ નાગરિકો સાથે મળી આંદોલન છેડશેની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરત
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
આગળ જુઓ



















