શોધખોળ કરો
સુરતની ભગવાન મહાવીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે વાલીઓનો વિરોધ, જુઓ વીડિયો
સુરતની ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓ FRC મુજબ ફી ભરવા તૈયાર છે પરંતુ સ્કૂલ સંચાલકો તે લેવા તૈયાર નથી અને શાળા દ્વારા નિર્ધારિત કરેલ ફી ભરશે તો જ ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવશે તેમ વાલીઓએ આરોપ લગાવ્યો છે. ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવતાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્કૂલ સંચાલકો મનસ્વી રીતે ફીની માંગણી કરતા હોવાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.
સુરત
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
આગળ જુઓ





















