શોધખોળ કરો
સુરતમાં મહિલા PSIએ કરી આત્મહત્યા, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
સુરતમાં મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. મહિલા પીએસઆઈ એ.બી.જોશી ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ સામે આવ્યું નથી. મહિલા પીએસઆઈએ પોતાના ફાલ્સાવાડી પોલીસ ક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી લીધી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















