SOU Tourist Record | સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, કેટલા લોકોએ લીધી મુલાકાત?
SOU Tourist Record | સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રવાસીઓ નો ઐતિહાસિક આંકડો પાર કર્યો. 2018 થી અત્યારસુધી માં પોણા બે કરોડ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી છે. હાલ માં 23 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી 4 લાખ પ્રવાસીઓ એ મુલાકાત લીધી છે. 1 જાન્યુઆરી 2024 ના રોજ 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા. સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ ને 30 ઇલેક્ટ્રિક બસ ની સુવિધા આપવામાં આવે છે જ્યારે 10 ગોલ્ફ કાર્ટ ની સુવિધા પણ આપવામાં આવી રહી છે હજુ બીજી 10 ગોલ્ફ કાર્ટ ટુક સમય માં સ્ટેચ્યુ ઓફ યુનિતું ખાતે મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ નોમીનલ ચાર્જ આપી ને આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ પણ બુક કરી શકે છે.
![Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/b3fbbaa5c3c3c1a0dfbf0deb400340e0173969416203473_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/0e88a1755f18fd5b19d27969ba21a494173943669971173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/3063c217cf42d8a7fa89171f3704db2a17393703028051012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/81a10aa2de18535d0b2f6406e6bc760017393699783131012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/38f07a71d1d9483fd4bd21e6a27bfcc0173920411072273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)