શોધખોળ કરો
Advertisement
સુરત: ગોપી તળાવ વિસ્તારમાં પાલિકાની દબાણ હટાવો કામગીરી, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના ગોપી તળાવ વિસ્તારમાં પાલિકાએ દબાણ હટાવવા મામલે કામગીરી કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પાલિકા જયારે દબાણ હટાવવાનીઓ કામગીરી કરી રહી હતી ત્યારે એક યુવક ઘરની છત પર ચઢી ગયો હતો. દબાણ ખાતાના અધિકારીઓ અહીંથી જાય ત્યારે જ તે નીચે ઉતારશે તેમ જણાવ્યું હતું. પોલીસે ભારે મશક્ત બાદ યુવક્ની અટકાયત કરી હતી.
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News ABP News State Pressure Removal Operation Palika ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Gopi Lake Areaદેશ
Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ
Kutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહાર
Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement