શોધખોળ કરો
Advertisement
Surat માં કોરોના વિસ્ફોટ થવાની આશંકા, બહારથી આવતા લોકો નથી કરાવી રહ્યા ટેસ્ટ
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી 100 વધુ કેસ સામે આવી રહ્યા છે. તેમ છતાં હજુ પણ અમુક લોકોની બેદરકારી યથાવત છે. સુરતમા બહારથી આવતા અમુક લોકો હજુ પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરી છે. પરંતુ અમુક લોકો હજુ પણ માનવા તૈયાર નથી. ત્યારે આવા લોકોની બેદરકારીના કારણે હજુ પણ કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 161 કેસ નોંધાયા
રાજકોટ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Jamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement