શોધખોળ કરો
સુરત:કીમમાં વરસેલા વરસાદે બે દાયકાનો તોડ્યો રેકોર્ડ, 4 કલાકમાં 14 ઇંચ વરસાદ
સુરત જિલ્લાના કીમમાં વરસેલા વરસાદે બે દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. રવિવારે 4 કલાક ખાબકેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે 15 વૃક્ષો ધરાશાયી થયા હતા. વિવિધ વિસ્તારોમાં 10 જેટલા વીજ પોલ ધરાશાયી થતાં 15 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















