શોધખોળ કરો
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે, માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે લેવાયો નિર્ણય
સુરતમાં મનપા ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કરશે. SMC દેશની પ્રથમ મનપા બની જેણે ધોરણ-11 અને 12 કોમર્સના 14 વર્ગો શરૂ કર્યા છે. મનપાની સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રથમ વર્ષે 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ





















