શોધખોળ કરો
Surat News | સુરતમાં તલાટી 40 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ અહેવાલ
Surat News | સુરત જિલ્લામાંથી વધુ એક લાંચયો સરકારી કર્મચારી પકડાયો. માંકણા - વલથાણ ગ્રુપ ગ્રામ પંચાયત નો તલાટી 40 હજાર ની લાંચ લેતા ઝડપાયો . ફરિયાદીએ ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર નો વેરાબીલમાં થતો નહતો. ફરિયાદીને જીએસટી નંબર અને વિજ કનેક્શન માટે વેરાબીલ ની જરૂર હતી. વેરાબીલમાં ઉલ્લેખ કરવાના 40 હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ એ સી બી નો સંપર્ક કરતા એસીબી એ છટકું ગોઠવી તલાટી ને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો.
સુરત
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
આગળ જુઓ



















