શોધખોળ કરો
Valsad Leopard | વલસાડના ધરમપુરમાં એક સાથે 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ
Valsad Leopard | વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દેખાયો દીપડો. એક સાથે બે દીપડા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. છેલ્લા ઘણા દિવસો થી આ વિસ્તાર માં દીપડા ની અવરજવર ના નિશાન જોવા મળી રહ્યા હતા.
સ્થાનિકો એ વનવિભાગ ને કરી જાણ. માં અને બચ્ચાની જોડીનો વિડ્યો થઈ રહ્યો છે વાયરલ. ઓઝરપાડા વિસ્તારની આજુબાજુ જંગલ વિસ્તાર હોય દિપડાના રહેઠાણમાં ઉત્તમ સ્પોટ બન્યો. લટાર મારતા એક સાથે બે દીપડા નો વિડ્યો થયો વાયરલ.
સુરત
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
આગળ જુઓ


















