શોધખોળ કરો
સુરતમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને હાલાકી
સુરતમાં સવારે ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજીરા -સચિન હાઈવે પર ગાઢ ધુમ્મસ થવાયું હતું.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















