શોધખોળ કરો
સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત
સુરત: ડીંડોલી વિસ્તારમા આવેલ ફ્લાવર ગાર્ડન પાસે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં બાઈક ચાલકનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ





















