શોધખોળ કરો
ટ્વિટરે ભારતના નકશા સાથે કરી છેડછાડ, જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ ન દર્શાવ્યો
સરકારની સાથે ચાલી રહેલ ઘર્ષણની વચ્ચે ટ્વિટરની વધુ એક મનમાની સામે આવી છે. ટવિટરે ભારતના નકશા સાથે છેછાડ કરી છે. ટ્વિટરે પોતાની વેબસાઈટ પર જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ નથી બતાવ્યો. સરકાર તરફતી તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર સરકાર તેની વિરૂદ્ધ ટ્વિટરને નોટીસ આપશે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે, સરકાર આ મામલે ટ્વિટર વિરૂદ્ધ મોટું પગલું લઈ શકે છે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ

















