શોધખોળ કરો
Vadodara માં આ વોર્ડમાં PM મોદીના માસ્ક પહેરી BJP ના ઉમેદવારો કરી રહ્યા છે પ્રચાર
વડોદરામાં વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવારોએ વડાપ્રધાન મોદીના માસ્ક પહેરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવારો અમીતનગર સર્કલ વિસ્તારમાં ઘરે ઘરે પહોંચી પ્રચાર કરી રહ્યા છે. મતદારો એ ફુલહારથી ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું.
આગળ જુઓ





















