શોધખોળ કરો
Vadodara માં કોરોના કર્ફ્યૂના નિયમોના ઉડ્યા ધજાગરા, યુવકના લગ્નમાં મોડી રાત સુધી યોજાઇ ડીજે પાર્ટી
વડોદરા લગ્ન પ્રસંગમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નવા વાર્ડ વિસ્તારમાં આવેલ ફૂલવાડી મહોલ્લામાં યોજાયેલ આ લગ્ન સમારોહના જુઓ દ્વશ્યો. જ્યાં લોકોએ ન તો માસ્ક પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટંસિગના નિયમોનું પાલન થઈ રહ્યું છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન નિયમોના ધજાગરા ઉડ્યા હતા. એટલું જ નહીં ડી.જેના તાલે લોકો બેફામ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ દાવો કરાયો છે કે આ લગ્ન પ્રસંગમાં બુટલેગર એહમદખાન પઠાન, શહેબાઝખાન પઠાન, મુન્નો, ફેસલ પઠાન, મૌસીન પઠાન, સાહીર રાઠોડ પણ પાર્ટી પણ હાજર રહ્યા હતા.
આગળ જુઓ





















