શોધખોળ કરો
વડોદરામાં કોરોના પોઝિટીવના બોગસ રિપોર્ટ બનાવી વિમો પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ
કોરોના કાળમાં વડોદરામાં વીમા પકવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એક વ્યકિતએ કોરોના પોઝિટીવનો બોગસ રિપોર્ટ તૈયાર કરી વીમો પકવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વીમા કંપનીએ રિપોર્ટની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલતા બોગસ રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. આખરે લેબોરેટરીના સંચાલકના ધ્યાન સમગ્ર મામલો આવતા ખાનગી લેબ સંચાલક અંકિત ઝવેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આગળ જુઓ





















