શોધખોળ કરો
કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા આવતીકાલે નાયબ CM વડોદરા જશે,જુઓ વીડિયો
વડોદરામાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાની મુલાકાત કરશે. અહીં તેઓ OSD વિનોદ રાવ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
આગળ જુઓ





















