શોધખોળ કરો
Vadodara: પોઇચામાં ખનીજ માફિયા બેફામ, મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન પકડાયુ
વડોદરાના પોઇચામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન પકડાયુ છે. ખાણખનીજ વિભાગે ડ્રોન કેમેરાની મદદથી દરોડા પાડ્યા હતા. રેતી ખનનમાં મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે.
આગળ જુઓ



















