શોધખોળ કરો
વડોદરાના મંગળ બજાર કાપડ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ, જુઓ વીડિયો
રાજ્યના મહાનગરોમાં દિવાળીના તહેવારને લઈ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં બજારોમાં લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા છે. અમદાવાદમાં રતનપોળ, લાલ દરવાજા, ભદ્ર, રિલિફ રોડ સહિતના વિસ્તારોમા લોકોની ભારે ભીડ ઉમટી છે. તો વડોદરામાં મંગળ બજાર કાપડ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જો કે કોરોના મહામારીના કારણે લોકો સતર્કતા સાથે ખરીદી કરે તે જરૂરી છે.
આગળ જુઓ





















