શોધખોળ કરો
વડોદરા: એમએસ યુનિવર્સિટીનો જમીન વિવાદ મામલો,કલેક્ટરને તપાસના આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરા એમએસ યુનિવર્સિટીના જમીન મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. જમીન વિવાદ મામલે 15 દિવસમાં તપાસ અહેવાલ રજુ કરવા આદેશ અપાયા છે. આરટીઆઈ કાર્યકર્તાએ મહેસુલ મંત્રીને જમીન વિવાદ અંગે રજૂઆત કરી હતી.
આગળ જુઓ





















