શોધખોળ કરો
વડોદરામાં નોંધાયેલા લવજેહાદના કેસમાં નવો વળાંક, જાણો શું કહ્યું પીડિતાએ કોર્ટમાં?
વડોદરામાં નોંધાયેલા લવજેહાદના કેસમાં નવો વળાંક આવ્યો છે. પીડિતાએ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. પીડિતાએ જણાવ્યુ હતું કે,, આરોપી પહેલાથીજ વિધર્મી છે તે હું જાણતી હતી. મે મારી મરજીથી નિકાહ કર્યા છે.
આગળ જુઓ





















