શોધખોળ કરો
વડોદરા સાવલી રોડ પર કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાતા ટ્રાફિક જામ, જુઓ વીડિયો
વડોદરા સાવલી રોડ પર ટુંડાવ ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી ગઇ હતી. ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વન-વે કર્યો હતો.
આગળ જુઓ





















