શોધખોળ કરો
Vadodara:શાળાઓ મર્જ કરવાના સરકારના નિર્ણયનો ખુદ ભાજપના જ આ MLAએ કર્યો વિરોધ
શાળાઓ મર્જ(School Merge) કરવાના સરકારના નિર્ણયનો વિપક્ષ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં ખુદ ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. સાવલી વિસ્તારમાં અંદાજે 68 શાળાઓ મર્જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ગુજરાત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
આગળ જુઓ
















