શોધખોળ કરો
Vadodara માં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિસંસ્કારના આંકડા ચિંતાજનક, જુઓ વીડિયો
વડોદરા (Vadodara) માં પણ સ્મશાનોમાં અંતિમસંસ્કાર માટે અનેક મૃતદેહ પહોંચતા રહ્યા છે. વડોદરા કોર્પોરેશને બજેટ માટે બહાર પાડેલી પુસ્તિકામાં ગણાવાયેલા આંકડા ચિંતાજનક છે. કોર્પોરેશનના આંકડા પ્રમાણે અગ્નિશામક અને તત્કાલિન સેવાએ કોરોનાનો વાયરસ આવ્યો ત્યારથી આજ દિન સુધીમાં 1600 મૃતકોના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ મુજબ કર્યા છે. એટલે કે કોર્પોરેશનની પુસ્તિકા પ્રમાણે જ વડોદરામાં એવા 1600 લોકોના મૃત્યુ થયા છે જે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અથવા કોરોના ગ્રસ્ત થઈ હોમ આઈસોલેશનમાં
આગળ જુઓ



















