Vadodara Bridge News | વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં
Vadodara Bridge News | વડોદરા ના મક્કરપુરા, માણેજા સહિત ના લોકો માટે મારેઠા, પાદરા તરફ જવા માટે મક્કરપુરા રેલવે સ્ટેશન ની બાજુ થી આવેલા રેલવે ફાટક નો વર્ષો થી ઉપયોગ કરતા હતા, જ્યા રેલવે ઓવર બ્રિજ નું નવનિર્માણ નું કામ ચાલી રહ્યું છે બ્રિજ બની જતા વાહન ચાલાકો માટે કલાકો સુધી રાહ જોવાની તકલીફ થી છુટકારો મળશે જોકે બ્રિજ ના કામકાજ સમએજ એકા એક બ્રિજ નો એક તરફનો સ્લેબ તૂટી પડ્યો હતો નીચે થી પસાર થઈ રહેલા વાહનો અને માંડ 10 ફૂટ દૂર રહેતા લોકો માં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો, નાસભાગ મચી હતી જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થઇ હતી, બ્રિજ ના નવ નિર્માણ સમએજ થયેલી દુર્ઘટના ની તપાસ થવી જરૂરી છે, શુ બ્રિજ ની ડિઝાઇન માં ખામી છે ? આર્કિટેક અને ઈજનેર કામ સમયે શુ ધ્યાન આપ્યું ? શુ હલકી કક્ષા નું મટીરીયલ વપરાયું હતું ? દુર્ઘટના સમયે કોઈ જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર ? જ્યારે રેલવે ટ્રેક ઉપર રેલવે વિભાગ દ્વારા બ્રિજ બનાવાયો એ અડીખમ છે તો પછી આગળ બની રહેલા બ્રિજ નિર્માણ સમએજ કેમ દુર્ઘટના બની સમગ્ર મામલે તપાસ થવી જરૂરી બને છે