શોધખોળ કરો
Vadodara: અકોટામાં જૂની અદાવતને લઈ તીક્ષ્ણ હથિયારો સાથે બે જુથ વચ્ચે થઈ મારામારી, જુઓ વીડિયો
વડોદરાના અકોટામાં એક જ કોમના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. અકોટાના સંજયનગર ઝૂંપડપટ્ટીમાં જૂની અદાવતને લઈ તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી થઈ હતી. યુવાન શાહરૂખ સૈયદ પર તલવારથી થયો ઘાતકી હુમલો થયો હતો. ઘાયલોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આગળ જુઓ





















