શોધખોળ કરો
Vadodara: પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે, મેયરે કહ્યુ- ચાલુ વર્ષે પાણી ન ભરાય તેવું આયોજન
વડોદરામાં કોર્પોરેશને પ્રિ મોન્સૂનની કામગીરી હજુ સુધી પૂર્ણ કરી નથી. વડોદરામાં દર વર્ષે ચોમાસામાં પૂર આવે છે, રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, પાલિકાએ પ્રિ મોન્સૂનની કામગીરી સંતોષકારક રીતે કરી નથી. મેયર કેયુર રોકડીયા કહે છે કે 60 ટકા પ્રિ મોન્સૂનની કામગીરી પૂરી થઈ છે હજી પણ કામગીરી ચાલુ છે. ચાલુ વર્ષે શહેરમાં પાણી ભરાઈ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.સાથે જ પાલિકાએ ચાલુ વર્ષે એવો પણ નિર્ણય કર્યો છે કે ચોમાસામાં જ જે વરસાદી કાંસ પર દબાણો હશે અને પાણી જવા માટે અવરોધ સર્જતા હશે તેને તે જ સમયે દૂર કરાશે
આગળ જુઓ





















