શોધખોળ કરો
Vadodara માં વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારે વાંધો ઉઠાવ્યો
વડોદરામાં વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ ઉમેદવાર કેયુર રોકડીયા સામે અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે વાંધો ઉઠાવ્યો હતો. કેયુર રોકડીયા સરકાર નિયુક્ત ફી નિયમન કમિટીના સભ્ય હોય વાંધો ઉઠાવ્યો હતો.
આગળ જુઓ





















