શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાત: વડોદરાના વોર્ડ નં-13ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
વડોદરાના વોર્ડ નંબર 13માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 કાઉન્સિલર છે. વોર્ડના સ્થાનિકોના મતે અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. તે સિવાય વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાની સમસ્યા પણ છે.
આગળ જુઓ



















