શોધખોળ કરો
વડોદરામાં એક હજાર સ્કૂલોમાં વોટર હારવેસ્ટિંગ કામગીરી પૂર્ણ, જુઓ વીડિયો
વડોદરા જિલ્લાની 1000 શાળાઓમાં વોટર હારવેસ્ટિંગની કામગીરી નવ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે વડોદરા દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. આ પ્રોજેકટ મામલે પીએમ મોદીએ મન કી બાતમાં વડોદરાની પ્રશંસા પણ કરી હતી. ભારત સરકારના નીતી આયોગના સીઈઓ અમિતાભ કાંતે વડોદરા કલેક્ટર શાલીની અગ્રવાલને ટ્વીટ કરી સફળ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. 1000 શાળાઓમાં થઈ 10 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે
આગળ જુઓ





















