શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ વિશ્વમાં મિશન વેક્સીનેશન
અસ્મિતા વિશેષમાં વાત કોરોના વેક્સીનની એ કોરોના વેક્સીન જેની રાહ સમગ્ર દુનિયા જોતી હતી અને એ ક્ષણ પણ હવે આવી જ્યારે અનેક દેશોએ વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરી છે.કેવી રીતે દેશ વિદેશમાં પહોંચી રહી છે વેક્સીન.બ્રિટનમાં દેખાયેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે કેટલી અસરકારક છે વેક્સીન તેના વિશે કરીશું વાત. સાથે ભારતમાં કેવી છે વેક્સીનેશનની તૈયારી તેના પર પણ કરીશું નજર.
આગળ જુઓ





















