શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં ગુજરાતી દંપત્તિ પર ફાયરિંગ, મહિલાનું મોત, જુઓ વીડિયો
અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ યથાવત છે..અમેરિકાના મેરિલેન્ડમાં રહેતા ગુજરાતી દંપત્તિ પર કરાયેલા ફાયરિંગમાં મહિલાનું મોત નિપજ્યું. હોટલ બિઝનેસ સાથે સંકળાયેલું દંપત્તિ હોટલ પર હતું. તે સમયે તેમની પર ફાયરિંગ કરાયું. જેમાં દિલીપભાઈ ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની પત્ની ઉષા બહેને જીવ ગુમાવ્યો. અમેરિકામાં રહેતું દંપત્તિ મૂળ સુરતના ભરથાણા વિસ્તારનું રહેવાસી છે.અમેરિકામાં બનેલી ઘટનાથી કણબી પરિવારમાં શોકનો માહોલ છે.
દુનિયા
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું
Canada News: ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PR
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement