શોધખોળ કરો
Advertisement
તુર્કીઃ શ્વાનની વફાદારીનો અનોખો કિસ્સો, માલિકને મળવા હોસ્પિટલની બહાર છ દિવસ કર્યા પસાર
આ કહાણી છે એક બીમાર માલિક અને તેના વફાદાર મિત્ર બનોકની. જી હાં, માલિકને બીમાર થતાં જતાં જોઇને પાલતૂ શ્વાન બોનક ચિંતાતૂર થઇ ગયો. બોનક ઘરેથી એમ્બ્યુલન્સ પાછળ દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને એક નહી પરંતુ 6 દિવસ સુધી તે હોસ્પિટલની બહાર માલિકની સાજા થવાની રાહ જોતો રહ્યો. માલિક જ્યારે સાજા થઇને બહાર આવ્યાં તો જાણે તેના ઇંતેજારનો અંત આવ્યો. માલિકને સ્વસ્થ હાલતમાં જોઇને તે તેમની વ્હિલચેર આસપાસ કૂદવા લાગ્યો અને વ્હાલથી વળગી ગયો. બનોકના માલિક પ્રત્યેના આ અદભૂત પ્રેમને જોઇને હોસ્પિટલનો સ્ટાફ પણ ગદગદિત થઇ ગયો. બોનકના અદભૂત પ્રેમની કહાણી ખરેખર હૃદયસ્પર્શી છે.
દુનિયા
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement