શોધખોળ કરો
અમેરિકાએ પણ ફાઇઝર વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની આપી મંજૂરી, જુઓ વીડિયો
કોરોના વેક્સીનને લઈ અમેરિકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી FDAએ ફાઈઝરની વેક્સીનને મંજૂરી આપી છે. ડોનાલ્ડ ટ્રંપની ધમકી બાદ ફાઈઝર વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે અને ફાઈઝરની વેક્સીનનો ઈમરજંસીમાં ઉપયોગ થશે.
આગળ જુઓ




















